l
slogan
c
Home | Install Gujrati Fonts
www.modhbrahminraj.org
 
r
c c
(1).જય એન્રપ્રાઈઝ એન્ડ ઝેરોક્ષ પ્રો.યોગેશભાઈ જાની કલર ઝેરોક્ષ / લેમીનેશન /મોબાઈલ એસસિરઝ. U-1 જયુબેલી ચેમ્બર ઢેબર રોડ (વન વે) આલ્ફેડ હાઈસ્કુલ પાછડ,રાજકોટ (2). જે.બી.સેલ્સ બ્યુટી પાલર્ર,તથા કોસ્મેટીક ને લગતી દરેક આઈટમ હોલસેલ વેપારી ટાટા કંપની ના વિમા તથા રોકાણ માટે મળો.પ્રો.જાનીભાઈ 9898445248,9427731130(3). PUSHPANJALI SOFTWARE CITY (ALL TYPE OF SOFTWARE) PANDYA BAKUL 305 SAPPHIRE COMPLEX,DR.YAGNIK ROAD,SARVESHWAR CHOWK,RAJKOT-1 M.9898019299 O.3046368 EMAIL. pushpanjalisoftwarecity@yahoo.co.in (4). નરેશભાઈ દવે(B.E.CIVIL) ઓફીસ- U-14 નેપ્ચ્યૂન ટાવર, જલારામ પેટ્રોલ પંપ સામે કાલાવડ રોડ રાજકોટ M. 9426165214 R. 2571756 Email. naresh_dave_stu@yahoo.com (5). "નિદૉષ યોગ અને નિસગૉપચાર" કેન્દ્ર વા,સાંઘા,કમર,ઘુટણ ના દુઃખાવા,ગેસ,કબજીયાત,વજન ઘટાડવા,અન્ય હઠીલા રોગોની નરેન્દ્ર જે.પંડયા(D.M.E.C.N.Y.S.)M:9426206257 EMAIL->nidosh.naturo@yahoo.co.in
c c
c
 
c
 
 
શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનની સામાન્ય સભા તા. !Zq!ZqZ__$ GF રોજ મળેલ. જેમાં રાજકોટ ખાતે વધુમાં વધુ જ્ઞાતિ સંખ્યા હોવા છતાં યુવા મંડળ ન હોવાથી યુવા 5F\Bની રચના કરવી જોઈએ તેવી પ્રસ્તાવના આવતા તા. Zq!qZ__5 ની કારોબારી મીટીંગમાં યુવા મંડળની રચના કરવી તેવું ઠરાવવામાં આવ્યું. જેમાં વિવિધ સમિતિની રચના કરી એક યુવા અને સાંસ્કૃતિક સમિતિની રચના કરવામાં આવી. જેમાં કન્વીનર પદે કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ એસ. પંડ્યાને જવાબદારી સોંપવામાં આવતા યુવા પાંખના પ્રથમ પગથીયાની શરૂઆત થઈ.
ત્યારબાદ વિવિધ યુવાનો સાથે ચર્ચા પરામર્શ કરી તા. Z&q!qZ__5 નાં રોજ યુવાનોની વિધિવત મીટીંગ બોલાવી યુવા પાંખની રચના કરવામાં આવી. જેમાં થોડા ઘણાં નિયમો ઘડવામાં આવ્યા છે. હોદ્દાનાં મોહ વગર માત્ર કમિટી રચી ખંભે ખંભા મિલાવી કામ કરવું. H[DF\ H[ DGYL I]JFG K[P T[G[ I]JFG U6JF JI DIF"NF G ZFBJLPVG[ યુવા પાંખના સભ્ય બનવા માટે રૂ. Z5 આજીવન ફી તેમજ આવક ધરાવતાં યુવાનો માટે Z5´*5  ડોનેશન સાથે રૂ. !__ફી રાખવાનું નક્કી કરી કમિટી મેમ્બર તરીકે શ્રી ભરતભાઈ પંડ્યા, અજયભાઈ દવે, દિનેશભાઈ જાની, પ્રદિપભાઈ પંડ્યા, મહેશભાઈ દવે અને બકુલભાઈ જાનીનાં સભ્યપદ સાથે ટીમ તૈયાર કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીભુવન સાથેનાં સંકલનની જવાબદારી ભુવનનાં મંત્રી શ્રી નિલેશભાઈ પંડ્યાને સોંપવામાં આવી. અને પ્રથમ પત્રિકા ખર્ચ માટે નરેન્દ્રભાઈ પંડ્યાએ પોતાનું યોગદાન જાહેર કરતાં યુવા પાંખે જ્ઞાતિ વિકાસનાં સોપાનો સર કરવા કટીબધ્ધ થતાં વિવિધ પાસાઓનો વિચાર કરી જ્ઞાતિ વિકાસ અંગે સૂચનો મંગાવી તેમનાં પર વિચાર કરી સામાજીક વિકાસનાં કાર્યો, જ્ઞાતિ સંગઠન, રૂઢીગત કુરિવાજોને તિલાંજલી, વેવિશાળ કેન્દ્ર, સહકારી પ્રવૃતિ તેમજ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ હાથ ધરવા આયોજન કરવા નક્કી કરવામાં આવ્યું.
આ આયોજનનાં ભાગ રૂપે તા. !q_5qZ__5 નાં રોજ ચેસ-કેરમ ટુર્નામેન્ટ યોજી પ્રવૃતિ શરૂ કરી કદમ આગળ ધપાવી જ્ઞાતિ વિકાસ માટે હરણફાળ ભરવામાં વિવિધ યુવાનો આગળ આવ્યાં. જેઓને સભ્ય બનાવી એક વટવૃક્ષ તરફ પ્રયાણ કરવામાં આવ્યું. જેમાંથી નવ યુવાનો સંજયભાઈ દવે, મંગલભાઈ ત્રિવેદી એ પોતાની સેવા આપવા તત્પરતા દર્શાવતા કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો.
સાંસ્કૃતિક વિકાસ અર્થે કોનોટ હોલ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ 23-7-05 નાં રોજ જયા પાર્વતિ જાગરણ નિમીત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાતભર આપવામાં આવ્યો. અને નવરાત્રી 2005 અને 2006 નું સફળ આયોજન કર્યું. જેમાં પ્રથમ વર્ષ શીલ્ડ ડોનરશીપ શ્રી પ્રફુલભાઈ દવેએ જાહેર કરેલ. તેમજ બીજા વર્ષે વિદ્યાર્થી ભુવનનાં વિદ્યાર્થીઓએ ડોનરશીપ સ્વિકારી. વિદ્યાર્થી ભુવનનાં વિદ્યાર્થીનાં ભાઈનાં સ્મરણાર્થે શીલ્ડ અર્પણ કરવામાં આવ્યાં.
ત્યારબાદ મહિલા મંડળ તથા જ્ઞાતિજનોનાં સહકારથી ભુવન ખાતે કોમ્પ્યુટર વસાવી હાઈ-ટેક યુગ સાથે કદમ મીલાવવાનું બીડું ઝડપ્યું. તેમજ ઓરકેસ્ટ્રા ગ્રુપની રચના કરી ઓરકેષ્ટ્રા માટેનાં જરૂરી સાધનો વસાવી સાંસ્કૃતિક ક્ષેત્રે અને જ્ઞાતિજનોનાં શુભ પ્રસંગોમાં દાંડીયારાસ અને લગ્નગીત માટેની ટીમ અજયભાઈ દવેનાં વડપણ નીચે તૈયાર કરી વ્યાજબી દરે સેવા આપી આજે ધૂમ મચાવી રહી છે.
સાથોસાથ આજનાં યક્ષ પ્રશ્ન એવા ccવેવિશાળcc માટે કંઈક કરવું એવા ઉદ્દેશ સાથે વેવિશાળ કેન્દ્રનો પ્રારંભ કરી જે ઉમેદવારનું થતું ન હોય તેઓ જ નામ નોંધાવે છે તેવી ગેર-માન્યતા દૂર કરવા ccજેમ વાળ વગર વેલો ન ચડેcc તે સ્વિકારી વિશાળ અપેક્ષિત પસંદગી મળી રહે તે માટે વેબ સાઈટ સુધી માહિતી એક ખાનગી આઈ-ડી કોડ સાથે મૂકવી તેવી તમન્ના રાખેલ. જે આજે ફળીભૂત થતાં આ માહિતી આપણે આપણી વેબ સાઈટ પર જોઈ રહ્યાં છીએ.
જે માટે આપણે તમામ જ્ઞાતિજનોનાં આભારી છીએ. તેમજ નજીકનાં ભવિષ્યમાં તમામ જ્ઞાતિ મંડળની વસ્તી પત્રક સહિતની તમામ કાર્ય પ્રણાલીકાની માહિતી મુકવા અમે કટીબધ્ધ છીએ.
ccઆપનાં સાથ અને સહકારની હંમેશા અપેક્ષા.cc
ccવિના સહકાર નહીં ઉદ્ધારccયુવા પાંખ.
રાજકોટ.
 
c c
 
 
 
   
c c
 
 
ઇતીહાસ | રોજગાર | શિક્ષણ | કાર્યક્રમ | મહામંડળ | યુવા પાંખ | વિર્ઘાથી ભુવન | વસ્તી પત્રક | વૈવીશાળ | મહીલા મંડળ | વાડી બુકીંગ | પ્રતિભા પરીચય | દાતા
About Us | Contact Us | Terms & Conditions | Disclaimer
  Copyright 2007-2008. All Rights Reserved. Powered by : Multiicon Site Visited: 55324